મિલન

સંપાદન : મિલન સંસ્થા

પ્રકાશક :
પ્રફુલ્લ નાણાવટી
101, અમૃત પેલેસ, આગાખાન હોસ્ટેલ પાસે,
કૉલેજ રોડ, જૂનાગઢ
ફોન : 91-285-2651497

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 83

વિગત : જૂનાગઢની ‘મિલન સંસ્થા’ સાથે જોડાયેલા વિવિધ કવિઓની કૃતિઓનો સંચય.

——————————————————–

bookનામ : મલકની માયા

લેખક : મણિલાલ હ. પટેલ

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 144

વિગત : ગ્રામ્ય સંસ્કૃતિ તેમજ માનવતાને દીપાવતા લલિતનિબંધો.

———————————————————
bookનામ : આસ્થાની આંતરખોજ

અનુવાદક : માવજી કે. સાવલા

પ્રકાશક :
વનરાજ પટેલ
મીડિયા પબ્લીકેશન
103-4 મંગલમૂર્તિ, કાળવાચોક
જુનાગઢ, ગુજરાત
ફોન : 91-285-2650505

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 95

વિગત : ‘એટ્ટીની રોજનીશી’ નામના અંગ્રેજી પુસ્તક પરથી અનુવાદ કરાયેલ સુંદર આત્મકથા.

——————————————————————————–