ગ્રીન લીફ

નામ : ગ્રીન લીફ

લેખક : પ્રણવ ત્રિવેદી

પ્રકાશક :
પ્રણવ ત્રિવેદી.

રાજકોટ.

મોબાઈલ : 94264 59564

કિંમત : 50

પૃષ્ઠ સંખ્યા : 84

વિગત : વિશિષ્ઠ પ્રકારના સુંદર નિબંધોનું રસાસ્વાદન કરાવતું પુસ્તક.

———————————————————-

નામ : અધૂરું સ્વપ્ન છે

લેખક : નિર્મિશ ઠાકર

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 55 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 96

વિગત : જાણીતા કવિ શ્રી નિર્મિશભાઈના ગઝલો, સોનેટ, કાવ્યો અને વિવિધ પદ્ય કૃતિઓનું સુંદર પુસ્તક.

——————————————————-

નામ : સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ

લેખક : નસીર ઈસમાઈલી

પ્રકાશક :
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય

રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ

અમદાવાદ-380001

ફોન : 91-79-26564279

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 176

વિગત : લેખકની વિશિષ્ટ લેખન શૈલીનો આસ્વાદ કરાવતી સમાજ અને જીવનપ્રેરક સુંદર ટૂંકી વાર્તાઓ.

——————————————————-
bookનામ : અમર હાસ્યનિબંધો

સંપાદન : વિનોદ ભટ્ટ

પ્રકાશક :
આર. આર. શેઠની કંપની.

‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે,

ખાનપુર, અમદાવાદ-380001

ફોન : 91-79-25506573

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 156

વિગત : ગુજરાતી સાહિત્યના અમર વારસા રૂપ શ્રેષ્ઠ હાસ્યનિબંધોનો સંગ્રહ