શ્રધ્ધાંજલી

શ્રધ્ધાંજલી

ગુજરાતી ગઝલનો આખો એક યુગ એટલે આદિલ મન્સૂરી
તેમને બ્લોગોત્સવ તરફથી ભાવભીની શ્રધ્ધાંજલી

ગુજરાતી ગઝલ ક્ષેત્રે જેમનું નામ ચાર દાયકાથી પણ વધારે અરસાથી અવિચળ છે જેમની ગઝલો
જગતભરમાં પ્રખ્યાત છે તેવા આદિલ મન્સૂરીનું ૭૨ વર્ષની વયે તા. ૬ નવેમ્બર ગુરુવારના રોજ ન્યુજર્સી ખાતે નિધન થયુ છે….

બ્લોગોત્સવ તેમની આત્માને શાંતિની પ્રાર્થના કરતાં તેમને ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવે છે…
તેમને ગુજરાતી ગઝલને આપેલી બુલંદી માટે આભારી છે.તે હંમેશા જીવંત રહેશે તેમની રચનાઓ થકી…
તેમની પ્રસિધ્ધ ગઝલો

* નદીની રેતમાં રમતું નગર મળે ના મળે….
* જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે…
* માનવ ના થઈ શક્યો તો ઈશ્વર બની ગયો…

Advertisements

2 thoughts on “શ્રધ્ધાંજલી

  1. આદિલ સાહેબને —-પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

  2. “ગુજરાતી ગઝલને કવિતાના આપણા ગઝલકાર અને કવિ, આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે નિધન થયું છે…
    પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

    દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
    ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

    કહેવા નું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
    ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,

    ‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
    ઠંડા હ્રદય મા ગુંજતા કોઇ પડઘા રહી ગયા,

    વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
    આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.

    શ્રી આદિલ મન્સૂરી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s