ચાલ મન

ચાલ મન

વૃક્ષ કદાચ ઍમ પણ કહે-
“મને પહેલા ચા-પાણી પાઑ
પછી જ છાંયો આપું.”

કોયલ કદાચ આગ્રહ રાખે-
“કોઈ સરસ જગ્યા જો મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.”

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાંખે તો નવાઈ નહીં.

ચાલ મન! એવા દેશમાં જઈઍ
જ્યાં સુરજને તડકા માટે લાંચ ન આપવી પડે!
– વિપિન પરીખ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s