મા એટલે…

મા એટલે…
..શબ્દ સંચાર નો પહેલો અક્ષર..

મા એટલે…
..પારણા થી પા પા પાગલી સુધી ની માવજત..

મા એટલે…
..આસુઓ ને હાસ્ય મા બદલી નાખતી પરી..

… પરંતુ…આજની કડવી વાસ્તવિકતા એ છે કે..

પહેલા તમે મા સાથે રહેતા..

અને આજે..

મા .. તમારી સાથે રહે છે…!!!

{ – વિઝન રાવલ , કાવ્ય ત્રિવેણી}

આપ સૌ ને  માત્રુત્વ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ…

બ્લોગોત્સવ ટીમ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s