શી જરુર?

પતંગીયુ બની ઉડે હૈયું ગગન માં
પછી પાંખો ની શી જરુર?

મન મક્કમ જો દરિયો તરવા
પછી વહાણ ની શૂ જરુર?

રેલાય જો અમ્રુત એક ઝાકળ તણા બુંદ થી જ
તો સરોવર અને સરિતા ની શી જરુર?

ફુટે જો પાનખર માં પણ કુપણ તો વસંતની શી જરુર?
લાગણભીના સબંધો હોય તો “શબ્દો” ની શી જરુર?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s