જોક્સ

‘તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?’
પત્ની : ‘સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.’