તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી , જેને આપવાની શક્તિ નાં હોય !”

તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી , જેને આપવાની શક્તિ નાં હોય !”

જીવ છે એના માં પણ ,
દર્દ થાય એને પણ ,
ધૃજી ઉઠે છે એનું શરીર ,
જ્યારે મૌત સામે દેખાય છે !

આંખ થી વહે છે આંસુ !
પણ એ અબોલ પશુ શું કરે ?
તડફડે એના કૈદ માં,
બીજું કંઈ નાં કરી શકે !

કોઈ મારે તમને થપ્પડ ,
તો તમે સામે બે મારો !
પણ એ મુક પશુ ,
કંઈ નાં કહી શકે , ફક્ત રડી શકે !

શું જમાનો છે આ !
જ્યાં ધોવાય ગઈ કરુણતા !
જ્યાં આનંદ આવે , હત્યા માં !
ત્યોહારો ઉજવાય , લોઈ ની નદિયોં માં!

એટલોજ શોખ છે “બલી” નો ,
તો આપો પોતાના અહંકાર ની બલી !,
આપો પોતાના ક્રોધ ની બલી ,!
આપો પોતાની માયા ની બલી,!
આપો અજ્ઞાનતા ની બલી !
નાં! પણ તમે તો આપશો મુક પશુઓ ની બલી!

કોઈ ને મારતા પેહલા , સૌ વાર વિચારજો!
એ જીવ પણ કોઈ ની સંતાન છે !
એ જીવ પણ કોઈ ની માં છે !
એ જીવ માં પણ જીવ છે !

(નરેશ ડૉડીયા )

Advertisements

4 thoughts on “તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી , જેને આપવાની શક્તિ નાં હોય !”

  1. Pingback: Every Life Form has A Right to Live.. « Santosh Bhatt's Blog

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s