પથ્થર થર થર ધ્રૂજે

લેખક : જય ગજ્જર

પ્રકાશક :
રન્નાદે પ્રકાશન
58/2 બીજે માળ, જૈન દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ-380001
ફોન : 91-79-22110081

કિંમત : 125 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 328

વિગત : ગુજરાતીમાં પ્રસિદ્ધિના શિખરો સર કર્યા પછી અંગ્રેજી ભાષામાં પણ રૂપાંતરિત થયેલ એક સુપ્રસિદ્ધ નવલકથા.

પરમને પ્રણામ – ધૂની માંડલિયા

પરમને પ્રણામ – ધૂની માંડલિયા

book4નામ : પરમને પ્રણામ

લેખક : ધૂની માંડલિયા

પ્રકાશક :
આર. આર. શેઠની કંપની.
‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે,
ખાનપુર, અમદાવાદ-380001
ફોન : 91-79-25506573

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 92

વિગત : માનવીના મન-હૃદયના આંતરિક વહેણોનો પરિચય કરાવતા આધ્યાત્મિક નિબંધો.

ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં – સં.સુરેશ દલાલ

ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં – સં.સુરેશ દલાલ

book5નામ : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં

સંપાદન : સુરેશ દલાલ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 110 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 168

વિગત : ગુજરાતી ગઝલકારો જેવાકે મરીઝ, અમૃત ઘાયલ, બેફામ વગેરેની પસંદગીની ગઝલોનો સંગ્રહ.

સાયલન્સ પ્લીઝ – ડૉ. આઈ.કે. વીજળીવાળા

સાયલન્સ પ્લીઝ – ડૉ. આઈ.કે. વીજળીવાળા

book8નામ : સાયલન્સ પ્લીઝ

લેખક : ડૉ. આઈ.કે. વીજળીવાળા

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 60 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 113

વિગત : ડૉ. આઈ.કે વીજળીવાળાની સ્વાનુભવની સત્યઘટનાઓ પર આધારિત પુસ્તક.

રિટર્ન ટિકિટ

નામ : રિટર્ન ટિકિટ

લેખક : સુધીર દલાલ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 110 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 170

વિગત : છઠ્ઠા અને સાતમા દાયકાઓમાં લખાયેલી અને છપાયેલી સુંદર વાર્તાઓનો સંગ્રહ.

વિકલ્પ -મોહનભાઈ પટેલ

વિકલ્પ -મોહનભાઈ પટેલ

book11નામ : વિકલ્પ

લેખક : મોહનભાઈ પટેલ

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947

કિંમત : 105 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 199

વિગત : ગુજરાતી ટૂંકી વાર્તાઓ-લઘુકથાઓ. કુલ 100 રસપ્રદ અને બોધપ્રેરક વાર્તાઓ.

પ્રશ્નોત્તરીના પ્રવાહ -કિશોર દવે

પ્રશ્નોત્તરીના પ્રવાહ -કિશોર દવે

book13નામ : પ્રશ્નોત્તરીના પ્રવાહ

લેખક : કિશોર દવે

પ્રકાશક :
એન. એમ. ઠક્કરની કંપની
140, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-400 002
ફોન : 91-22-22010633

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 164

વિગત : પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવું એક સુંદર પુસ્તક. આ પુસ્તકમાં શાસ્ત્રો, ભક્તોના ચરિત્રો, ઈતિહાસ, ભૂગોળ, ફિલ્મો, નાટકો, કહેવતો અને રોજેરોજના વિશ્વ

શો મસ્ટ ગો ઓન-શાહબુદ્દીન રાઠોડ

શો મસ્ટ ગો ઓન-શાહબુદ્દીન રાઠોડ

book15નામ : શો મસ્ટ ગો ઓન

લેખક : શાહબુદ્દીન રાઠોડ

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 120 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 156

વિગત : ‘જન્મભૂમિ પ્રવાસી’ વિગેરે અખબારોમાં પ્રગટ થયેલા લેખકના હાસ્ય લેખોનો સંગ્રહ.

કાગળને પ્રથમ તિલક-મુકેશ જોષી

કાગળને પ્રથમ તિલક-મુકેશ જોષી

book17નામ : કાગળને પ્રથમ તિલક

કવિ : મુકેશ જોષી

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 70 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 112

વિગત : પ્રણય, પ્રભુપ્રીતિ અને માનવ સંવેદનાઓને વણી લેતી સુંદર કવિતાઓ, યુવાકવિ મુકેશ જોષીની કલમે…

અનામિકા – નીલેશ રાણા

અનામિકા – નીલેશ રાણા

book18નામ : અનામિકા

લેખક : નીલેશ રાણા

પ્રકાશક :
ઈમેજ પ્રકાશન પ્રા. લિ.
1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26560504

કિંમત : 100 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 158

વિગત : દેશ-પરદેશના વિવિધ અનુભવોને વણી લેતી ડૉ.નીલેશ રાણાની કલમે સુંદર ટૂંકી અને રસપ્રદ વાર્તાઓ…