સુવિચાર

કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું
મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે.

-પ્રેમચંદ