નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું ,

નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા